સૂરજ ધીમા રે ધીમા રે તમે હાલજો, આવ્યો મારે સુખનો દિવસ ૧/૧

સૂરજ ધીમા રે ધીમા રે તમે હાલજો,
આવ્યો મારે સુખનો દિવસ રૂડો આજ;
	રખેને દિવસ આથમે...સૂરજ૦ ટેક.
આજ હું તો ડૂબી છું વાલમજીની વાતમાં,
આજ સુખ મળ્યું છે પિયુજીનું એકાંતમાં;
	જોજો મારો પિયુ ચાલ્યો ન જાય...૨ખે૦ ૧
આવો દિવસ ઊગે છે કોઈક તિથિએ,
આજ વાલાજીથી યોગ કર્યો વિધિએ;
	જોજો મારો લૂંટાય જાય નહિ માલ...૨ખે૦ ૨
માણું આનંદ અનેરો સહજાનંદમાં,
પડી હું તો નાવલિયાના નવલા આ નેહમાં;
	રહે મારો પિયુ ‘જ્ઞાન’ મારી સાથ...૨ખે૦ ૩
 

મૂળ પદ

સૂરજ ધીમા રે ધીમા રે તમે હાલજો, આવ્યો મારે સુખનો દિવસ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
ઉત્તમ લગ્નગીત
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
ઇન્સ્ટ્રુમેન્ટલ
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
સંગીતના સથવારે
Studio
Audio
0
0