હાંરે હાંરે ન છોડું મેં કાના, રહો અબ હોય કે છાના ;૨/૪

હાંરે હાંરે ન છોડું મેં કાના, રહો અબ હોય કે છાના ;
ન છોડું મેં કાના, રહો અબ હોય કે છાના. ટેક
બહુ દિન દૂર રહે મનમોહન, જબ હમ કુછ ન જાના. ર૦૧
આરત ખેલ કિયેકી પ્રીતમ, રત વસંત ફહરાના. ર૦ર
બ્રહ્માનંદ ગ્રહે નંદનંદન, છોડું તો કુન ઠીકાના. ર૦૩
* આ ચાર પદ ના બાકીના ત્રણ પદોમાં ચાર ચાર કડી છે ને આ પદની એક કડી ઓછી છે.

મૂળ પદ

હાંરે હાંરે બંસી કે બજૈયા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી