સહજાનંદ સ્વામી મને, સેવા તમારી આપજ્યો ૧/૪

સહજાનંદ સ્વામી મને, સેવા તમારી આપજ્યો;
	સેવા તમારી આપજ્યો, મને સદાય સાથે રાખજ્યો...સહજા૦ ૧
હું છું કેવળ તમારે માટે, શબ્દો આ વિચારજો;
	શબ્દો આ વિચારજો, આ દાસીને સ્વીકારજો...સહજા૦ ૨
જે જે તમનું ગમતું હોય, તે મુજ પાસે કરાવજો;
	મુજ પાસે કરાવજો, ભલે મને માર મરાવજો...સહજા૦ ૩
રાજી જેમ હો તેમ મારે, કરવું છે આ વાર જો;
	જ્ઞાનજીવનનો તમારે અર્થે, કરજો આ અવતારજો...સહજા૦ ૪

 

 

મૂળ પદ

સહજાનંદ સ્વામી મને, સેવા તમારી આપજ્યો

મળતા રાગ

બેસવું હોય તો બેસી જાજો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત
રાજાધિરાજ
Studio
Audio
0
0