પ્યારી પ્યારી મૂરતિ તમારી, હેત ઘણેરે મારા હૈયામા ધારી ૧/૧

પ્યારી પ્યારી મૂરતિ તમારી,
	હેત ઘણેરે મારા હૈયામા ધારી...પ્યારી૦ ટેક.
નવી નવેલી તારી હું ચેલી,
	તુજ સંગ ઘેલી તું લેને સ્વીકારી...પ્યારી૦ ૧
જીવન મારા નૈણાના તારા,
	ભક્તિદુલારા તુજ વાત ન્યારી...પ્યારી૦ ૨
જ્ઞાનજીવનનો તન મન ધનનો,
	સર્વે જીવનનો તું અધિકારી...પ્યારી૦ ૩

 

 

મૂળ પદ

પ્યારી પ્યારી મૂરતિ તમારી, હેત ઘણેરે મારા હૈયામા ધારી

મળતા રાગ

ઘનશ્યામ મારા લાડકવાયા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
તથ્ય પટેલ
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હરિગુણસ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ખુમારી
Studio
Audio & Video
0
0