ઉગારો ઉગારો મુજને ઉગારો જીવન, તમારા વિના વાલમ મારું, ક્યાંયે ન જાયે મન ૧/૧

ઉગારો ઉગારો મુજને ઉગારો જીવન,
	તમારા વિના વાલમ મારું, ક્યાંયે ન જાયે મન...ટેક.
સાંભળજો પોકાર મારો, મારા પ્રાણજીવન,
  તમને એક રટયા કરું પ્યારા, એવું છે મારે મન...ઉગારો૦ ૧
મોટો વહિવટ નાથ તમારે, ઝાઝાં સુણવાં કેણ,
  એમાં ક્યાંઈક ડટાઈ ન જાયે, વાલા મારાં વેણ...ઉગારો૦ ૨
આવ્યો શરણે શ્રીજી તમારે, દુ:ખી જ્ઞાનજીવન,
  સુખી હું શ્રીજી ત્યારે જ થાવું, રહે તુંમા સદા મન...ઉગારો૦ ૩

 

 

મૂળ પદ

ઉગારો ઉગારો મુજને ઉગારો જીવન, તમારા વિના વાલમ મારું, ક્યાંયે ન જાયે મન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
રાજાધિરાજ
Studio
Audio
0
0