રાજી રહેજો પ્રાણ પ્યારા, હે હરિ મારા ૧/૧

રાજી રહેજો પ્રાણ પ્યારા, હે હરિ મારા...ટેક.
તમારે વિષે મારે મન ધરવું છે,
	રાખવી છે વૃત્તિ તેલધારા...હે હરિ૦ ૧
હું છું તમારી એ તો જગજાહેર છે,
	છો મારી શૈયામાં સુનારા...હે હરિ૦ ૨
મૂર્તિ તમારી છે જીવન મારી,
	જ્ઞાનજીવનના આધારા...હે હરિ૦ ૩

 

 

મૂળ પદ

રાજી રહેજો પ્રાણ પ્યારા, હે હરિ મારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
યમન કલ્યાણ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વિનંતી
Studio
Audio
0
0