મારો ભૂલકણો સ્વભાવ, તમે સહન કરો છો માવ ૪/૪

મારો ભૂલકણો સ્વભાવ, તમે સહન કરો છો માવ,
	સહન કરો છો માવ, મારો ટાળોને સ્વભાવ...ટેક.
વારે વારે કરું છું ભૂલ, તારા વચનનું નથી મૂલ,
	વચનનું નથી મૂલ, તેથી થાય છે મારે ભૂલ...મારો૦ ૧
તમે કરોને કાંઈ ઉપાય, મારું જીવન સુધરી જાય,
	જીવન સુધરી જાય, હરપળ સ્મૃતિ તમારી થાય...મારો૦ ૨
જ્ઞાનજીવન તમારું નામ, બસ રટયા કરે આઠો જામ,
	રટયા કરે આઠો જામ, એવું કરોને શ્રીઘનશ્યામ...મારો૦ ૩

 

 

મૂળ પદ

મારી હરપળ ભૂલો થાય, મને માફ કરો હરિરાય

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વિનંતી
Studio
Audio
0
0