તીર્થ એક રૂડું છે વડતાલ ધામ, વ્હાલો મારો બિરાજે ત્યાં હરિકૃષ્ણ નામ ૧/૧

 તીર્થ એક રૂડું છે વડતાલ ધામ;
	 વ્હાલો મારો બિરાજે ત્યાં હરિકૃષ્ણ નામ...ટેક.
હરિકૃષ્ણ નામ, જપું આઠો જામ;
	 થાય મારાં કામ, પામું અંતે ધામ...તીર્થ૦ ૧
સર્વના જે સ્વામી, ધામના જે ધામી;
	 સમર્થ બહુનામી, સહજાનંદ સ્વામી...તીર્થ૦ ૨
હરિકૃષ્ણ હરિ, મૂર્તિ સુખ ભરી;
	 જોતાં આંખો ઠરી, હૈયામાં ગયા ગરી...તીર્થ૦ ૩
મહિમા અતિ મોટો, જગમાં નથી જોટો;
	 જ્ઞાનજીવન હું તો, રહીશ સદા ગાતો...તીર્થ૦ ૪
 

મૂળ પદ

તીર્થ એક રૂડું છે વડતાલ ધામ, વ્હાલો મારો બિરાજે ત્યાં હરિકૃષ્ણ નામ

મળતા રાગ

તીર્થ એક રૂડું છે, વડતાલ ધામ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
પહાડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
મહારાજ
Studio
Audio
0
0