સખી જોને આ વરરાય સાથ, હરિવર શોભતા, ભાગ્યવાન છે ઉત્તમરાય ૧/૧

સખી જોને આ વરરાય સાથ, હરિવર શોભતા,
	ભાગ્યવાન છે ઉત્તમરાય, શ્રીજીને મને ગમતા...ટેક.
શું હું ભાગ્ય વખાણું જસુબાઈના,
	પરણ્યા ભક્ત મળ્યા ભગવાન, આનંદ અંગેઅંગમાં...સખી૦ ૧
સખી ભાગ્ય હોય તો હરિ મળે,
	થાય મોક્ષ આનંદ અપાર, જીતી જાય જગમાં...સખી૦ ૨
આવા પુણ્ય નહીં જગે કોઈના,
	મળ્યા સંસારે સહજાનંદ, આનંદ વધામણાં...સખી૦ ૩
સખી વ્હાલા છે જે ભક્તો વ્હાલાને,
	તેને તેડાવીને નિજ પાસ, સુખ આપે બમણાં...સખી૦ ૪

 

 

મૂળ પદ

સખી જોને આ વરરાય સાથ, હરિવર શોભતા, ભાગ્યવાન છે ઉત્તમરાય

મળતા રાગ

હેલી જોને આ નંદકુમાર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
ઉત્તમ લગ્નગીત
Studio
Audio
0
0