ફરીવાર વ્હાલા દીનદયાલા, આવજો અમારે દેશ રે ૧/૧

ફરીવાર વ્હાલા દીનદયાલા, આવજો અમારે દેશ રે,
 	વાટડી જોતા રહેશું રોતા...આવજો૦ ટેક.
હરિવર અમને ભૂલી ન જાતા, આવીને આવી રાખજો મમતા,
 	ભાગ્ય અમારાં દર્શન દીધાં...આવજો૦ ૧
સર્વોપરી હરિ મળો જ ક્યાંથી, મળ્યા છો વ્હાલા કેવળ દયાથી,
 	અમે છીએ હે હરિ તમારા...આવજો૦ ૨
આ મૂર્તિ આ સ્નેહ ના ભુલાય, હરિવર ગયા છો હૈયે કોતરાય,
 	જો જો વ્હાલા મોડું ન કરતા...આવજો૦ ૩
બહુ સુખ દીધાં ને ન્યાલ કરી દીધા, માયા મુકાવીને મૂર્તિમાં લીધા,
 	જ્ઞાનજીવન કહે સંતોની સાથે...આવજો૦ ૪

 

 

મૂળ પદ

ફરીવાર વ્હાલા દીનદયાલા, આવજો અમારે દેશ રે

મળતા રાગ

ધીરજ ધર તું અરે અધીરા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
ઉત્તમ લગ્નગીત
Studio
Audio
0
0