અક્ષરધામથી શ્રીજી પધાર્યા, પધારી જીવ બહુ તારિયા રે ૧/૧

અક્ષરધામથી શ્રીજી પધાર્યા,
	પધારી જીવ બહુ તારિયા રે...ટેક.
નરકના કુંડ વાલે મારે ખાલી કરાવ્યા,
 	તોય ન રીઝયો મારો વાલમો રે...અક્ષર૦ ૧
આસુરી પાપી મોટા ડાકુઓ તાર્યા,
 	તોય ન રીઝયો મારો વાલમો રે...અક્ષર૦ ૨
સત્સંગ વાલે દેશો દેશ કરાવ્યો,
 	તોય ન રીઝયો મારો વાલમો રે...અક્ષર૦ ૩
દેવો આચાર્યો સંતો શાસ્ત્રો રચાવ્યાં,
 	જ્ઞાન કે રીઝયો મારો વાલમો રે...અક્ષર૦ ૪

 

 

મૂળ પદ

અક્ષરધામથી શ્રીજી પધાર્યા, પધારી જીવ બહુ તારિયા રે

મળતા રાગ

ઊંચા રે ગઢ બેની તારે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
ઉત્તમ લગ્નગીત
Studio
Audio
0
0