જાગોને દયાળુ મારા સહજાનંદ સ્વામી, દર્શન માટે આવી ઊભા સંતો શીશ નામી ૧/૪

જાગોને દયાળુ મારા સહજાનંદ સ્વામી,
	દર્શન માટે આવી ઊભા સંતો શીશ નામી...૧
તમારાં દર્શન માટે આવ્યા સર્વે દેવ,
	જાગો જાગો હરિકૃષ્ણ મારા જાગો તતખેવ...૨
બ્રહ્મચારી જુએ વાલા જાગવાની વાટ,
	દાતણ કરી નાવા માટે ઢાળી સુંદર પાટ...૩
જાગો જલ્દી જીવન મારા જોઉં મુખ તારું,
	પ્રીતમ તમને નિહાળીને ઠરે હૈયું મારું...૪
જ્ઞાનજીવન કહે મારે સુખ સંપત તમે,
	તમારાં દર્શન સ્પર્શ મને બહુ ગમે...૫

 

 

મૂળ પદ

જાગોને દયાળુ મારા સહજાનંદ સ્વામી, દર્શન માટે આવી ઊભા સંતો શીશ નામી

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
થયું સવાર
Studio
Audio
0
0