પ્રાત: થયું વ્હાલા, જાગો ધર્મલાલા; આવ્યા દર્શન કાજ, સર્વ સંત સમાજ ૧/૧

પ્રાત: થયું વ્હાલા, જાગો ધર્મલાલા...ટેક.
આવ્યા દર્શન કાજ, સર્વ સંત સમાજ...પ્રાત:૦ ૧
પંખી બોલે પીયુડા, જાગો મારા વાલુડા...પ્રાત:૦ ૨
થયા ઘંટીના ઘોર, ઊઠો ચિત્ત ચોર...પ્રાત:૦ ૩
બોલે સંતો કીર્તન, આપો વાલા દર્શન...પ્રાત:૦ ૪
કહે જ્ઞાનજીવન, જાગો મારા જીવન...પ્રાત:૦ ૫

 

મૂળ પદ

પ્રાત: થયું વ્હાલા, જાગો ધર્મલાલા

મળતા રાગ

ભૈરવ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભૈરવ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
જાગો રે ઘનશ્યામ
Studio
Audio
0
0