તમે હાથમાં રાખો છો રૂડો રૂમાલ ૧/૧

તમે હાથમાં રાખો છો રૂડો રૂમાલ,
 	અમારાં આંસુ લૂછવાં, અમારાં દુ:ખ ભૂંસવાં...૧
તમે હાથમાં રાખો છો તીખી તલવાર,
 	અમારા શત્રુ મારવા, અમને સુખી કરવા...૨
તમે હાથમાં ધરો છો સોનાની છડી,
 	કુસંગને દૂર કાઢવા, અધર્મીને દંડ આપવા...૩
તમે હાથમાં ધરો છો ફૂલ-ગજરો,
 	અમોમાં સુગંધ ભરવા, અમારો યશ ફેલાવવા...૪
તમે હાથમાં ધારો છો અભયચક્ર,
 	સૌને નિર્ભય કરવા, અમારો મોક્ષ કરવા...૫
તમે હાથમાં ધારો છો ગુલાબનું ફૂલ,
 	અમને કોમળ બનાવવા, અમને સુગંધિત કરવા...૬
તમે હાથમાં ધારી છે અમ જીવનદોર,
 	અમને પાસે દોરવા, અમારું ધ્યાન રાખવા...૭
તમે હાથમાં રાખ્યા છે અમને સદાય,
 	તમારું ‘જ્ઞાન’ આપવા, તમારું સુખ આપવા...૮
 

મૂળ પદ

તમે હાથમાં રાખો છો રૂડો રૂમાલ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
સિધ્ધાર્થ
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
સંકીર્તન સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ઘનશ્યામ ચાલ
Studio
Audio & Video
0
0