સિદ્ધેશ્વર દેવ સુંદર સારા રે, પ્રેમી જનને લાગે અતિ પ્યારા રે.૨/૪

સિદ્ધેશ્વર દેવ સુંદર સારા રે, પ્રેમી જનને લાગે અતિ પ્યારા રે. ટેક૦
ઉભા નંદી ભૃંગી જેવા આગે રે, મોટા દેવ આવી વર માગે રે ;
એને ભજતાં તે સંકટ ભાંગે રે. સિ૦ ૧
છે જો ભાંગ ધતૂરાના ભોગી રે, એનો જાણે છે મહિમા જોગી રે ;
એને ભજતાં થવાય અરોગી રે. સિ૦ ર
ફાવે + સુંદર હાર ફણાળા રે, જગજીવન દેવ જટાળા રે ;
રૂડા લાગે છે રૂપાળા રે. સિ૦ ૪
એને ભજતાં મિટે સર્વ ખામી રે, બ્રહ્માનંદ કહે શિરનામી રે ;
નર રૂપ શંભુ બહુનામી રે. સિ૦ પ

મૂળ પદ

સિદ્ધેશ્‍વર શ્યામ સુંદર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
બીપીનભાઈ રાધનપુરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રવિણભાઇ ઝવેરી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0