સામે ઉભા વ્હાલો સહજાનંદ સ્વામી, સર્વોપરી શ્રીજી પ્રકટ અંતરયામી ૧/૨

સામે ઉભા વ્હાલો સહજાનંદ સ્વામી.
	સર્વોપરી શ્રીજી પ્રકટ અંતરયામી...સામે૦ ટેક.
મંદ મંદ હસતું મુખડું મનોહર,
	અક્ષરપર સુખધામી...સામે૦ ૧
નેણા ભરી નીરખું છું નાથજી નમણા,
	મૂર્તિ અલૌકિક પામી...સામે૦ ૨
જુએ મારી સામું ને મન મારું હરે,
	ભેટું ભાવે શીશ નામી...સામે૦ ૩
સર્વોપરી શ્રીજી છે સર્વેનું કારણ,
	જ્ઞાનજીવનના સ્વામી...સામે૦ ૪

 

 

મૂળ પદ

સામે ઉભા વ્હાલો સહજાનંદ સ્વામી, સર્વોપરી શ્રીજી પ્રકટ અંતરયામી

મળતા રાગ

પિયા મેરા પ્યારા મોહન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત
વાલમ
Studio
Audio & Video
0
0