દેવ સિદ્ધેશ્વરકી બલિહારી ૧/૨

દેવ સિદ્ધેશ્વરકી બલિહારી. દે૦
ગૌર અંગ નવરંગ મનોહર, ગિરિજા સંગ સદા અતિ પ્યારી ; દે૦૧
નીલકંઠ નરરૂપ નિરંજન, જન રંજન શંકર સુખકારી. દે૦ર
લોચન લાલ ભાલ શશી સુંદર, લાગી રહત નિત્ય ધ્યાન ખુમારી. દે૦૩
બ્રહ્માનંદ સિદ્ધેશ્વરકી છબી, નિરખત મગન રહત નર નારી. દે૦૪

મૂળ પદ

દેવ સિદ્ધેશ્‍વરકી બલિહારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી