ગઢપુરમાં રહ્યા છે ગઢપુરમાં, શ્રીજી સદાયે રહ્યા છે ગઢપુરમાં ૧/૧

ગઢપુરમાં રહ્યા છે ગઢપુરમાં, શ્રીજી સદાયે રહ્યા છે ગઢપુરમાં;
 	કદી આવતા જાતા’તા દેશ દૂરમાં....શ્રીજી૦ ટેક.
એવા પ્રેમીઓની રહ્યા છે હજૂરમાં,
 	જેનાં ચિત્તડાં તણાણાં પ્રેમપુરમાં...શ્રીજી૦ ૧
હતા નિષ્કામી ને પ્રેમી ભક્તો શૂરમાં,
 	તેથી સદાયે રહ્યા છે એ જ પુરમાં...શ્રીજી૦ ૨
ફેર નથી ગઢડા ને બ્રહ્મપુરમાં,
 	જેવા ધામમાં છે તેવા ગઢપુરમાં...શ્રીજી૦ ૩
જ્ઞાનજીવન ચાર ધામ સાત પુરમાં,
 	નાવે ગઢડા સમાન કોઈ નૂરમાં...શ્રીજી૦ ૪
 

મૂળ પદ

ગઢપુરમાં રહ્યા છે ગઢપુરમાં, શ્રીજી સદાયે રહ્યા છે ગઢપુરમાં

મળતા રાગ

વડતાલમાં બિરાજ્યા વડતાલમાં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ગઢપુર મહિમા
Studio
Audio & Video
0
0