પિયા નવલ હિંડોરે નટવર નાગર, ઝૂલત હી ચિત્ત ચોરે ૧/૪

પિયા નવલ હિંડોરે નટવર નાગર, ઝૂલત હી ચિત્ત ચોરે. પિ૦
કનક થંભકો નવલ હિંડોરો, રતન લગે ચહુ કોરે. પિ૦૧
રેશમ દોરી પકરકે ગોપી, તાનત થોરે થોરે. પિ૦ર
પ્રીતમકી નૌતમ લગી પગિયાં, રીઝત ફૂલન તોરે. પિ૦૩
બ્રહ્માનંદ કહે ભીર ભઇ હે, નંદ મહરકી પોરે. પિ૦૪

મૂળ પદ

પિયા નવલ હિંડોરે નટવર નાગર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી