ગિરધરકું ઝુલૈયે ગાયકે, ઝૂલા, છબી લખીકે સુખ પૈયે.૩/૪

ગિરધરકું ઝુલૈયે ગાયકે, ઝૂલા, છબી લખીકે સુખ પૈયે.    ગિ૦
મનમોહન ઘનશ્યામકું મિલકે, રસ બસ હો કરી રહૈયે.    ગિ૦૧
સુંદર અધિક હિંડોરેકી શોભા, અંતરમાંહી ધરૈયે.  ગિ૦ર
આજ સખી મંદિર આવનકી, કમળનેનકુ કૈયે.    ગિ૦૩
બ્રહ્માનંદ નિરખી પ્રીતમ મુખ, લાભ દ્રગનકો લૈયે. ગિ૦૪ 

મૂળ પદ

પિયા નવલ હિંડોરે નટવર નાગર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી