ઝૂલત દિલજાની પ્રીતમ પ્યારે, ગિરિધર છેલ ગુમાની .૪/૪

ઝૂલત દિલજાની પ્રીતમ પ્યારે ; ગિરિધર છેલ ગુમાની. ઝુ૦
જમુનાકે તટ નટવર ઝૂલત, ભરન ગઇતી મેં પાની. ઝુ૦૧
થકિત ભઇ છબી દેખી અલૌકિક, ઘર આવન અલસાની. ઝુ૦ર
ઝુક રહી પાઘ હિંડોરે ઝૂલત, બોલત સુંદર બાની. ઝુ૦૩
બ્રહ્માનંદ નવલ પ્રીતમકી, છબી નહીં જાત બખાની. ઝુ૦૪

મૂળ પદ

પિયા નવલ હિંડોરે નટવર નાગર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી