જય કુંડલેશ્વર દેવ, પ્રભુ જય કુંડલેશ્વર દેવ; (કુંડલેશ્વર મહાદેવની આરતી) ૧/૧

જય કુંડલેશ્વર દેવ, પ્રભુ જય કુંડલેશ્વર દેવ;
	શ્રીહરિએ નિજ હાથે (૨) સ્થાપ્યા શ્રીમહાદેવ...જય૦ ટેક.
શરણાગત જન ત્રાતા, સુખ સંપત્તિ દાતા, પ્રભુ (૨)
	થોડાને ઝાઝું માની (૨) રાજી ઝટ થાતા...જય૦ ૧
ભોળાનાથ ભગતની, વારે સદ્ય ચડતા, પ્રભુ (૨)
	રાખતાં બાધા તમારી (૨) વિઘ્નો બધાં ટળતાં...જય૦ ૨
ભાવે કરી તવ દર્શન, કુંડળમાં કરશે, આવી (૨)
	તન મન પીડા ટળશે (૨) દુ:ખ દરિયો તરશે...જય૦ ૩
સુત વિત સત્તા ને દારા, મન માન્યું દેતા, પ્રભુ (૨)
	જ્ઞાનજીવન કહે શંકર (૨) સહુના છો નેતા...જય૦ ૪
 

મૂળ પદ

જય કુંડલેશ્વર દેવ, પ્રભુ જય કુંડલેશ્વર દેવ;

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
હેમંત જોશી
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
કુંડળના કીર્તનો-૧
Studio
Audio & Video
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
સમૂહગાન
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
આરતી સંગ્રહ
Studio
Audio & Video
0
0