આવજો કુંડળ, આવજો કુંડળ, આવજો કુંડળ રે, દર્શન દેવા કારણે વ્હેલા આવજો કુંડળ રે ૧/૧

આવજો કુંડળ, આવજો કુંડળ, આવજો કુંડળ રે,
	દર્શન દેવા કારણે વ્હેલા આવજો કુંડળ રે...ટેક.
પ્રાણથી પ્યારા, જીવન મારા, આંખના તારા રે;
	સહુથી ન્યારા, પાલનહારા, અતિશે સારા રે...દર્શન૦ ૧
ભક્તિના લાલા, ધર્મના વાલા, દીન દયાલા રે;
	માણકીવાળા, અતિ રૂપાળા, જીવથી વાલા રે...દર્શન૦ ૨
વરદ હાથ, મૂકીને માથ, ભરીને બાથ રે;
	જ્ઞાનના નાથ, ઝાલીને હાથ, રાખજો સાથ રે...દર્શન૦ ૩
 

મૂળ પદ

આવજો કુંડળ, આવજો કુંડળ, આવજો કુંડળ રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડિયા
કુંડળના કીર્તનો-૧
Studio
Audio
0
0