ઝૂલત શ્યામ સુજાન હિંડોરે, શ્રી ભ્રખુભાન દુલારી ઝૂલાવે ૧/૪

ઝૂલત શ્યામ સુજાન હિંડોરે, શ્રી ભ્રખુભાન દુલારી ઝૂલાવે. ઝુ૦૧
રેશમ દોર મનોહર રાજત, દેખત દેવ ત્રિયા લલચાવે. ઝુ૦ર
કનક થંભ છબીદાર અલૌકિક, શોભા અજબ કહી નહિં જાવે. ઝુ૦૩
બ્રહ્માનંદ નવલ મનમોહન, બ્રજબિનતા ઉર મોદ બઢાવે. ઝુ૦૪

મૂળ પદ

ઝૂલત શ્યામ સુજાન હિંડોરે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી