શ્યામા શ્યામ હિંડોરેમેં ઝૂલત, ઝૂલાવત લલિતા ગ્રહી દોરી ૨/૪

શ્યામા શ્યામ હિંડોરેમેં ઝૂલત, ઝૂલાવત લલિતા ગ્રહી દોરી. શ્યા૦૧
પ્રીતિ સહિત પ્યારી પ્રીતમકો, મુખ નિરખત જેહી ચંદ ચકોરી. શ્યા૦ર
કુંકુમ મુખ રંજિત રાધેકો, પ્રિય કીની તન ચંદન ખોરી. શ્યા૦૩
લલિત એહી છબી લાલ લલીકી, બ્રહ્માનંદ ઉર માંહી રહોરી. શ્યા૦૪

મૂળ પદ

ઝૂલત શ્યામ સુજાન હિંડોરે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી