કાનકુંવર મસ્તાન હિંડોરે, ઝૂલત હે જમુના જલ તીરે ૪/૪

કાનકુંવર મસ્તાન હિંડોરે, ઝૂલત હે જમુના જલ તીરે. ક૦૧
પગિયાં લાલ ધરી શિરકે પર, ચંદન કીની ખોર શરીરે. ક૦ર
બાજુબંધ મનોહર બાંધે, કમર કસી સુંદર પટ પીરે. ક૦૩
બ્રહ્માનંદ ઘનશ્યામ રીઝાવન, બ્રજ ત્રિય ગાન કરત સુર ધીરે. ક૦૪

મૂળ પદ

ઝૂલત શ્યામ સુજાન હિંડોરે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી