હિંડોરે ઝૂલત હે જદુરાય., હિંડોરે ઝૂલત હે જદુરાય.૧/૪

હિંડોરે ઝૂલત હે જદુરાય, હિંડોરે ઝૂલત હે જદુરાય ;
ઝૂલે જદુરાય શોભા બણીઆય, હિંડોરે ઝૂલત હે જદુરાય. ટેક
ઝૂલાવે રેશમ ગ્રહી દોરી, શ્રીભ્રખુભાન કિશોરી. હિં૦૧
પહેરે સુંદર હાર હજારી, રાજત કુંજવિહારી. હિં૦ર
શ્યામ પિયા હિંડોરેમેં શોભે, નિરખતહિ મન લોભે. હિં૦૩
બ્રહ્માનંદ કહત હરિ ઝૂલે, દેખી નયન ઉર ફૂલે. હિં૦૪

મૂળ પદ

હિંડોરે ઝૂલત હે જદુરાય

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી