હિંડોરે ઝૂલત હે નવરંગ,હિંડોરે ઝૂલત હે નવરંગ ૨/૪

હિંડોરે ઝૂલત હે નવરંગ, હિંડોરે ઝૂલત હે નવરંગ,
ઝૂલે નવરંગ રાધા પ્યારી સંગ, હિંડોરે ઝૂલત હે નવરંગ, ટેક
શોભત હે પ્યારી સંગ પ્યારો, નટવર નંદ દુલારો ; હિં૦૧
પ્યારે કે સુંદર શિર પગિયાં, પ્યારીકે ચુંનર રંગિયાં. હિં૦ર
પ્રીતમકે પુંચી નંગ પૂરી, પ્યારીકે સુંદર ચુરી. હિં૦૩
નંદ નંદન ભ્રખુભાન કુમારી, બ્રહ્માનંદ બલિહારી. હિં૦૪

મૂળ પદ

હિંડોરે ઝૂલત હે જદુરાય

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી