હિંડોરે ઝૂલત હે નંદલાલ હિંડોરે ઝૂલત હે નંદલાલ ૩/૪

હિંડોરે ઝૂલત હે નંદલાલ, હિંડોરે ઝૂલત હે નંદલાલ ;
ઝૂલે નંદલાલ દેખે વ્રજબાળ, હિંડોરે ઝૂલત હે નંદલાલ. ટેક
ગ્વાલ બાલ ઠાડે સબ દેખે, જનમ સુફલ કરી લેખે. હિં૦૧
રત્ન જડિત અનુપ હિંડોરો, ઝૂલે પ્રિયા શિર તોરો. હિં૦ર
બાજુબંધ બંધે દો બાંઇયાં, ચન્દન ખોર કરાઇયાં. હિં૦૩
બ્રહ્માનંદકો શ્યામ સોહાગી, લગની એહિ સંગ લાગી. હિં૦૪

મૂળ પદ

હિંડોરે ઝૂલત હે જદુરાય

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી