અતિ સુખો આપ્યાં, કષ્ટો કાપ્યાં, હૈયે ચાંપ્યા, આજ સહુને (છંદ-ધન્યતા)

અતિ સુખો આપ્યાં, કષ્ટો કાપ્યાં, હૈયે ચાંપ્યા, આજ સહુને;
હરિ દયા લાવ્યા, રાસ રચાવ્યા, અતિ હસાવ્યા, જન બહુને;
રંગે રમાડયા, પ્રસાદ જમાડયા, ધામ પમાડયાં, આજ સહુને;
કહે જ્ઞાનજીવન, નાચે મારું તનમન, કર્યાં અહો ધન્યધન્ય, ભક્ત બહુને...૧
 

મૂળ પદ

અતિ સુખો આપ્યાં, કષ્ટો કાપ્યાં, હૈયે ચાંપ્યા, આજ સહુને

મળતા રાગ

છંદ-ધન્યતા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી