માઇ ફૂલન હિંડોરે ઝૂલે., માઇ ફૂલન હિંડોરે ઝૂલે ૧/૪

માઇ ફૂલન હિંડોરે ઝૂલે, ફુલે પ્રિય પ્યારી દોઉં.
ફૂલન સિંગાર કીયે, ફૂલન બિછાયેરી. માઇ૦૧
ફૂલન બનાયો છત્ર, ફૂલનકી ચોકી નીકી ;
ફૂલન **મેંરાબ જાલી, ફૂલન બનાયોરી. માઇ૦ર
પિયા ફૂલ સજે પાગ, પ્યારી સજે ફૂલ માંગ ;
ફૂલનકે હાર પેરે, દોનું હુલસાયેરી. માઇ૦૩
બ્રહ્માનંદ ફૂલે મન, ઝુલે * શ્યામા શ્યામ લખી
ફુલે વ્રજ ગોપી ગ્વાલ, બાલ હરખાયેરી. માઇ૦૪
* હિંડોળામાં **મેંરાબ=મહેરાબ=કમાન

મૂળ પદ

માઇ ફૂલન હિંડોરે ઝૂલે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી