માઇ નવલ બનાઇ પાઘ, માઇ નવલ બનાઇ પાઘ.૨/૪

માઇ નવલ બનાઇ પાઘ, નવલ ફૂલન તોરે ;
નવલ હિંડોરે ઝૂલે, નવલ વિહારીરી. માઇ૦૧
નવલ પ્રવાલ ખંભે, નવલ રતન ડાંડી ;
નવલ બનાય લીની, ફૂલનકી જારીરી. માઇ૦ર
નવલ અંબેકી ડાળ, નવલ ઝૂલાવે ગ્વાલ ;
નવલ બની હે ભ્રખુભાનકી દુલારીરી. માઇ૦૩
બ્રહ્માનંદ નવલ, પ્રીતમ ઘનશ્યામહુકી ;
મૂરતિ નવલ મોય, લાગત અતિ પ્યારીરી. માઇ૦૪

મૂળ પદ

માઇ ફૂલન હિંડોરે ઝૂલે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી