આખી સૃષ્ટિ તમે સ્રજનાર, પ્રભુ શક્તિ તમારી અપાર ૧/૧

આખી સૃષ્ટિ તમે સ્રજનાર, પ્રભુ શક્તિ તમારી અપાર;
	જગમાં તમને કોણ જીતે, વઢતાં જો ઘણા દિન વીતે...૩૧
મારી ઇચ્છા તમે કરી પૂરી, એમાં અલ્પે રહી ન અધૂરી;
	આપ આવ્યા છો અક્ષરમાંથી, સ્પર્શ પદરજનો પણ ક્યાંથી !..૩૨
તેની સાથે લડયો કરી દાવ, મેં તો લીધો અલૌકિક લાવ;
	મોટાં માનું છું ભાગ્ય હે નાથ, સખાભાવ થયો તમ સાથ...૩૩

 

 

મૂળ પદ

આખી સૃષ્ટિ તમે સ્રજનાર, પ્રભુ શક્તિ તમારી અપાર

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ધાની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
કુંડળના કીર્તનો-૧
Studio
Audio
0
0