ચાલો ચાલો મિત્રો ચાલો ઘનશ્યામ પાસે ચાલો ૧/૧

ચાલો ચાલો મિત્રો ચાલો ઘનશ્યામ પાસે ચાલો,
વ્હાલા ઘનશ્યામ સાથે જલસા કરવા ચાલો,
	ઘનશ્યામ આનંદ દેશે, સુખથી ભરી દેશે, 
		સુંદર સંસ્કારે રંગી દેશે...ચાલો ચાલો૦ ટેક
બાળ સભામાં, બાળક બનીને, વર્તન સૌને ગમતું કરીને;
		ઘનશ્યામ હૈયે વસી જશે...ચાલો ચાલો૦ ૧
સંચાલકમાં ઘનશ્યામ રહીને, ભક્તિ શીખવશે ધર્મમાં રહીને;
		ગમ્મતમાં જ્ઞાન શીખવશે...ચાલો ચાલો૦ ૨
સંતસ્વરૂપે ઘનશ્યામ આવી, આનંદ ઉત્સવ પ્રેમે કરાવી;
		અનિર્દેશ ધામમાં લઈ જશે...ચાલો ચાલો૦ ૩

 

મૂળ પદ

ચાલો ચાલો મિત્રો ચાલો ઘનશ્યામ પાસે ચાલો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિરલ સુરાણી
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
સુરેશ કળથીયા
અક્ષરધામની ગાડી
Studio
Audio
0
0