ઝૂલત શ્યામ હિંડોરે, રાધે સંગ ઝૂલત શ્યામ હિંડોરે ;૨/૪

ઝૂલત શ્યામ હિંડોરે, રાધે સંગ ઝૂલત શ્યામ હિંડોરે ;
દંપતિ વદન વિલોકન કારણ, ભીર મચી ચહુ ઓરે. રા૦
રતન હિંડોરે શ્યામ બિરાજત, સંગ પ્રિયા તન ગોરે ;
પિયા પ્યારીકો રૂપ અલૌકિક, નિરખત જન મન ચોરે. રા૦૧
બાપૈયા મુખ પીયુ પીયુ બોલત, દાદુર મોર ઝીંગોરે ;
ઝીણી ઝીણી બુંદન બાદર બરસત, ઘન ગરજત અતિ જોરે. રા૦ર
રાધેકો મન મગન ભયો હે, નવલ શ્યામકે તોરે ;
બ્રહ્માનંદ રસિક પ્રીતમકી, મૂરતિ વસી મન મોરે. રા૦૩

મૂળ પદ

ઝૂલત પ્રીતમ પ્યારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી