ઝૂલત પિયા નવરંગી, હિંડોરેમેં, ઝૂલત પિયા નવરંગી ;૩/૪

ઝૂલત પિયા નવરંગી, હિંડોરેમેં, ઝૂલત પિયા નવરંગી ;
જરકસી પાગ લસત શિર સુંદર, અજબ અનોપમ અંગી. હિં૦
વામ ભાગ ભ્રખુભાન દુલારી, રાધે નયનકો રંગી ;
અંગ અંગ પ્રતિ ભૂષણ રાજત, ઝીણી ચૂનડ ચંગી. હિં૦૧
ભુજા પ્રલંબ ગોર તન શોભિત, છાતી અધિક ઉતંગી ;
હરિવર ઝૂલત રતન હિંડોરે, મોહન મિલત ત્રિભંગી. હિં૦ર
નયન કમળ મુખ બેન મનોહર, પ્રેમી જનકે સંગી ;
બ્રહ્માનંદ નિરખ છબી પ્રીતમ, અખિયાં રહત ઉમંગી. હિં૦૩

મૂળ પદ

ઝૂલત પ્રીતમ પ્યારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી