ઝૂલત કુંજ વિલાસી, શ્યામરો ઝૂલત કુંજ વિલાસી ;૪/૪

ઝૂલત કુંજ વિલાસી, શ્યામરો ઝૂલત કુંજ વિલાસી ;
રાધા સંગ ઉમંગ ભરી નિત્ય, નિરખ પ્રિયા મુખ હાંસી. શ્યા૦
શ્યામા શ્યામ હિંડોરે ઝૂલત, આયે ખડે બ્રજબાસી ;
નિજ જનકે મન મોદ બઢાવત, રસિક રાય સુખરાશી. શ્યા૦૧
ઈંદ્રાદિક બ્રહ્માદિક આયે, આયે સિદ્ધ ચોરાસી ;
કાન કુંવરકો વદન વિલોકન, શિવ આયે તજ કાશી. શ્યા૦ર
સુર નર મુનિવર નિરખ હિંડોરો, હો ગયે સરવ હુલાસી ;
બ્રહ્માનંદકો નાથ રસીલો, નવલ છબી અવિનાશી. શ્યા૦૩

મૂળ પદ

ઝૂલત પ્રીતમ પ્યારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી