ઝૂલત હે નંદલાલ, નવલ પિયા ઝૂલત હે નંદલાલ.૧/૪

 ઝૂલત હે નંદલાલ, નવલ પિયા, ઝૂલત હે નંદલાલ...ટેક.
	બહુત બનાય હિંડોરો બાંધ્યો, નવલ કદમ કી ડાલ...નવલ૦ ૧
સુંદર શ્યામ હિંડોરે ઝૂલે, ઝુલાવત સબ ગ્વાલ...નવલ૦ ૨
	જૂથ મળી નિરખત બ્રજનારી, ઝુલાવત સબ ગ્વાલ...નવલ૦ ૩
બ્રહ્માનંદ વસે ઉરમાંહી, ગુણસાગર ગોપાલ...નવલ૦ ૪ 
 

મૂળ પદ

ઝૂલત હે નંદલાલ

મળતા રાગ

સોરઠ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
રાજેન્દ્ર પાલા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભક્તિ આરાધના
Studio
Audio
1
0