આવો હિંડોળે ઝૂલાવું મેરે મીતહો મીત, ૪/૪

 

આવો હિંડોળે ઝૂલાવું મેરે મીતહો મીત, 
આવો હિંડોળે ઝૂલાવું મેરે મીત હો મીત,  ટેક.
કાન કાન મુખ નિશ દિન કહુંગી, હાથ જોર નિત્ય હાજર રહુંગી ;
ફૂલનકે બાજુબંધ ગજરે, પેહેરાવું કરી પ્રીત. આ૦૧
પ્રેમ અધિક કરી પાવ પરુંગી, હૈરેકે સબ તાપ હરુંગી ;
ભાંત ભાંતકે અન્ન ધરુંગી, ભોજન ભાવ સહિત. આ૦ર
છબી તેરી અંતરમેંહી ધારું, ઓર સબે જંજાળ વિસારું ;
મોતીનકી નીકી પહેરાવું, માળ ગળે શોભિત. આ૦૩
નેનનકે તારે કરી રાખું, કઠીન વચન કબહુ નહીં ભાખું ;
બ્રહ્માનંદ કહે ચરનુમેં, અરપ દેઉંગી ચિત્ત. આ૦૪

 

મૂળ પદ

ઝુલે નવલ પ્રીતમ બલવીર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી