ઘનશ્યામ શ્યામ હમારે પ્રીતમ,તુમ ઝૂલો હિંડોળે પ્યારે ૨/૪

ઘનશ્યામ શ્યામ હમારે પ્રીતમ ; તુમ ઝૂલો હિંડોળે પ્યારે. ઘ૦૧
તુમસે જો રતિ મેરી બાઢી, ઝૂલાવું મેં એક પગ ઠાડી.     ઘ૦ર
હિંડોળા બન્યા હે નીકા, તુમ પેહેરો જ્યું વસન જરીકા.    ઘ૦૩
સનકાદિક શંકર આવે, છબી દેખી પરમ સુખ પાવે.      ઘ૦૪
કમલાવર આનંદકારી, બ્રહ્માનંદ કહે નિધિ હમારી.        ઘ૦પ 

મૂળ પદ

ઘનશ્યામ મંદિર મોરે રસિક પિયા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી