બલવીર કુંજવિલાસી ચતુર પિયા, ઝૂલો નવલ અવિનાશી ૪/૪

બલવીર કુંજવિલાસી ચતુર પિયા, ઝૂલો નવલ અવિનાશી. બ૦૧
હિંડોળા ખૂબ બનાયા, આય ઝૂલો રસિક વ્રજરાયા. બ૦ર
મૂર્તિ નવલ મન માની, અબ હાથ તેહાંરે બેકાની. બ૦૩
તુમસેં જો મેરા મન માના, કરી લીજે અપની અબ કાના. બ૦૪
હિંડોરે આય બિરાજો, બ્રહ્માનંદકુ ���ૂબ નિવાજો. બ૦પ

મૂળ પદ

ઘનશ્યામ મંદિર મોરે રસિક પિયા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી