આવો ઘનશ્યામ ઝુલાઉંરી, હિંડોરનામેં .૧/૪

 આવો ઘનશ્યામ ઝુલાઉંરી, હિંડોરનામેં...ટેક.
	આય બિરાજો પિયા નવલ હિંડોરેમેં, કલિયાં ફૂલ બિછાઉંરી-હિંડોર૦ ૧
મોતીનકે મેરાબ અલૌકિક, ડાંડી રતન જડાઉંરી...હિંડોર૦ ૨
	ચોકી નંગ જડાવકી સુંદર, રેશમ દોરી બનાઉંરી...હિંડોર૦ ૩
બ્રહ્માનંદ કહે તેરી મૂરતિ, નેનન બીચ છુપાવઉંરી...હિંડોર૦ ૪ 
 

મૂળ પદ

આવો ઘનશ્યામ ઝૂલાઉંરી

મળતા રાગ

ભૈરવી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
કૃષ્ણપ્રિયદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય

ઝૂલાવું પ્યારા હિંડોળે
Studio
Audio
0
0