મેરે ઘર બાલમ આવો રે, ઝૂલનકું  ૩/૪

 મેરે ઘર બાલમ આવો રે, ઝૂલનકું...ટેક.
	તુમ ઝૂલો મેરે મંદિર આયકે, રસિક સલૂના વ્રજરાવ રે...ઝૂલનકું૦ ૧
હીરકી દોર હિંડોળે બાંધી, હીરા રતન જડાવ રે...ઝૂલનકું૦ ૨
	સુંદર વિધ વિધ ફૂલ બિછાયે, અત્તરહુ કો છટકાવ રે...ઝૂલનકું૦ ૩
બ્રહ્માનંદ ચરનકી દાસી, હસી હરિ કંઠ લગાવ રે...ઝૂલનકું૦ ૪ 
 

મૂળ પદ

આવો ઘનશ્યામ ઝૂલાઉંરી

મળતા રાગ

ભૈરવી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
રાજેશ વ્યાસ
સોહિની
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

ઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)
ઝુલનકે દિન આયે
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી
સોહિની
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

ઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)
કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
1
2
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
સોહિની
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
0
0