ઝૂલો મેરે પ્રાણઆધાર રે, પાતળિયા .૪/૪

 ઝૂલો મેરે પ્રાણઆધાર રે, પાતળિયા...ટેક.
	સુંદર સાજ હિંડોરો સુંદર, સુંદર અંબલેકી ડાર રે...પાત૦ ૧
આય બિરાજો નવલ હિંડોરમેં, પહેરો ગલે ફૂલહુ કે હાર રે...પાત૦ ૨
	તુમસે રંગીલે પિયા નેહરા લગ્યા રે, સલુને નંદકુમાર રે...પાત૦ ૩
અજબ છબી તેરી મૂર્તિ ઉપર, બ્રહ્માનંદ બલિહાર રે...પાત૦ ૪ 
 

મૂળ પદ

આવો ઘનશ્યામ ઝૂલાઉંરી

મળતા રાગ

ભૈરવી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
ભૈરવી
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0