વ્હાલા સગ હુ, હેતે રાસ રમુ છું આવો મોકો મને કયાંથી મળે ૧/૧

વ્હાલા સંગ હું, હેતે રાસ રમુ છું, આવો મોકો મને કયાંથી મળે !...
અહોભાગ્ય છું, હું તો અતિ રાજી છું,
આવા સંતો-ભકતો કયાંથી મળે !..ટેક.
સંતોનો સંગ, આવો પ્રસંગ, મોંઘો અતિ માનું છું,
હરિ સંતના મળે દર્શન કયાંથી ! થોડા પુણ્યે તે તો ન જ મળે,
સંતોમાં હું મારો વ્હાલો જોઉં છું,
એવા દર્શન અહો કોણ કળે ! ...વ્હાલા૦ ૧

મૂળ પદ

વ્હાલા સંગ હું, હેતે રાસ રમુ છું

મળતા રાગ

ચંદા હે તું મેરા સુરજ હૈ તું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી