મેં ઢાઢી ઘનશ્યામ કુંવરકે ઘરકો અસલ કહાયોરી ૧/૪

મેં ઢાઢી ઘનશ્યામ કુંવરકે, ઘરકો અસલ કહાયોરી ; ટેક.
જન્મ સુન્યો વ્રજરાજનંદગૃહ, તબમેં જાચન આયોરી. મેં૦૧
ભલો ભલો તું નંદ મહાબલ, તેરો ભાગ સવાયોરી ;
મુનિવરકે જો ધ્યાનમેં નાવે, સો તેં ઘરમહી પાયોરી. મેં૦ર
ધન ધન ભાગ્ય જશોમતી તેરે, ભયો તેરે મન ભાયોરી ;
અનંત કોટી બ્રહ્માંડકો કર્તા, સો તેં ગોદ ખેલાયોરી. મેં૦૩
જાકુ રટત હે શેષ સહસ્રમુખ, નિગમ નેતિ કરી ગાયોરી ;
બ્રહ્માનંદ કહત ધન વ્રજ જન, તાકુ લાડ લડાયોરી. મેં૦૪

મૂળ પદ

મેં ઢાઢી ઘનશ્યામ કુંવરકે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી