શ્રી ઘનશ્યામ કુંવરકો ઢાઢી, એહી હમારે દાતારી ૨/૪

શ્રી ઘનશ્યામ કુંવરકો, ઢાઢી, એહી હમારે દાતારી ; ટેક.
યાકુ છાંડકે ઓર ઠોર કઉં, જાચનકુ નહીં જાતારી ; શ્રી૦૧
નંદરાય જ્યું ભાગ્ય તેહાંરેકી, કહી ન જાવત બાતારી ;
તેહાંરે લાલકી નવલ વધાઇ, ગાવનકુ આતારી. શ્રી૦ર
જેહી દેખન ઈંદ્રાદિક આયે, શંકર સહિત બિધાતારી ;
સબ તેરે અંગનમેં હી ઠાઢે, બોલત હે હરખાતારી. શ્રી૦૩
એહી માગત હું મોજ નિરંતર, સુનો જશોમતી માતારી ;
બહ્માનંદ કહે તેરે સુતકે, દરશનસેં સુખસાતારી. શ્રી૦૪

મૂળ પદ

મેં ઢાઢી ઘનશ્યામ કુંવરકે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી