ધર્મકુમાર મારા હૈડાના હાર, ઝૂલે પારણીએ ધર્મકુમાર ૨/૪

ધર્મકુમાર મારા હૈડાના હાર, ઝૂલે પારણીએ ધર્મકુમાર-ટેક.
કંકુડા વરણું કહાન કુંવરનું મુખડું, જોઈને મોહી છે વ્રજડાની નાર-ઝૂલે૦ ૧
કોડે કોડે રે ઝાઝું હેત કરીને, લૂણ ઉતારે માતા વારમવાર-ઝૂલે૦ ૨
હીલો ગાવે ને ગોપી હરિને ઝુલાવે, ભીડ મચી છે નંદજીને દ્વાર-ઝૂલે૦ ૩
બ્રહ્માનંદનો વાલો લટકાળો લાલો, અજબ રંગીલો છેલો પ્રાણઆધાર-ઝૂલે૦ ૪
 

મૂળ પદ

સોનાનાં બોર ઝૂલે નંદકિશોર, પ્યારાને પારણે સોનાનાં બોર

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૧૦

ધર્મકુમાર મારા હૈડાના હાર ...............(૨૬-૨૦)ધર્મકુમાર મારા હૈડાના હાર  (૩૬-૨૮)

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

રાસના કીર્તનો વોલ.૨ નોન સ્ટોપ-૧૦
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

નોન સ્ટોપ રાસ નોન સ્ટોપ-૬
Studio
Audio
0
0