સંતોના શ્યામ દોયલી વેળાના દામ, પોઢ્યા પારણિયે સંતોના શ્યામ ૩/૪

સંતોના શ્યામ દોયલી વેળાના દામ, પોઢ્યા પારણિયે સંતોના શ્યામ ;
મુખડું જોવા માવાનું આવે મુનિશ્વર, અરજ કરે છે નંદજીને રે ધામ. પો૦૧
વારા ફેરી ઝૂલાવે રસિયા બાલમને, ગોપી મેલીને ઘરડાનાંરે કામ. પો૦ર
કાલુ બોલે છે વહાલો મનડાને મોહતા, રોતા રહે છે છાનાં રાધાને નામ. પો૦૩
બ્રહ્માનંદનો વહાલો જન્મ સંગાથી, વ્રજના વાસીને ઠરવાનું છે ઠામ. પો૦૪

મૂળ પદ

સોનાનાં બોર ઝૂલે નંદકિશોર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0