રસિયો રાસ રમે રે રાસ રમે, ગોપીને મનડે ગમે રે ૧/૪

રસિયો રાસ રમે રે રાસ રમે, ગોપીને મનડે ગમે રે. ટેક
શોભે શરદ પૂનમ નીશિ રૂડી, ફૂલી વન જાયુ જુડી ;
ભુજ ખલકે કંકણ ચૂડી રે. ર. ૧
અતિ ગાવે નવલ ઉમંગે, રમે રાસ મનોહર રંગે ;
ગિરિધર ગોપીને સંગે રે. ર. ર
રાજેશ્વર રંગડો રેલે, કોઇનો કર ઝાલે મેલે ;
બ્રહ્માનંદનો વહાલો ખેલે રે. ર. ૩

મૂળ પદ

રસિયો રાસ રમે રે રાસ રમે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0